મોદીના 25 વર્ષ: 2002ના અધૂરા ચૂંટણી વચનો

ભાજપે વર્ષ 2002માં રજુ કરેલો ચૂંટણી ઢંઢેરો અને 2025ની વાસ્તવિક સ્થિતી દિલીપ પટેલ અમદાવાદ, 7 ઓગસ્ટ 2025 7 ઓગસ્ટ 2001માં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. ચૂંટણી જીતવા માટે ગુજરાતની જનતાને વચનો આપ્યા તેમાં ઘણા પુરા કર્યા નથી. તેમણે આપેલા ચૂંટણી ઢંઢેરાના વચનોની આજે અત્યંત ખરાબ હાલત છે. ભાજપનો ચૂંટણી ઢંઢેરો … Continue reading મોદીના 25 વર્ષ: 2002ના અધૂરા ચૂંટણી વચનો