માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પ્રધાને પ્રજાની સેવા શરૂ કરીને પાટીલે તેને હાંકી કાઢ્યા

માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો 30 thousand complaints related to roads and bridges annually દિલીપ પટેલ અમદાવાદ, 9 જૂલાઈ 2025 2021થી 2025માં સતત માર્ગ અને મકાનને લગતી ફરિયાદોનો વધી રહી છે. જે વિજય રૂપાણીની સરકારથી શરૂ થયેલાં વ્યાપક માર્ગ અને પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ફરિયાદો વધી જતાં સરકારે સેવા શરૂ કરી અને … Continue reading માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પ્રધાને પ્રજાની સેવા શરૂ કરીને પાટીલે તેને હાંકી કાઢ્યા