35 કરોડનું મોલેસીસ કૌભાંડ અધિકારીઓએ કર્યું, વિપુલ ચૌધરી

દૂધસાગર ડેરીના અધ્યક્ષ પદેથી દૂર કરાયા બાદ વિપુલ ચૌધરીએ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના અધિકારીઓ ભ્રષ્ટાચારના આરોપો મૂક્યા છે. અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને ખાનગી ડેરીઓમાં અન્ય સંઘોનું દૂધ પેકિંગ કરાવી રહ્યાં છે. વિપુલ ચૌધરી કે જે ‘દૂધ સગાર રિસર્ચ ડેવલપમેન્ટ એસોસિએશન’ (દૂરડા)ને અધ્યક્ષ છે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે, મોલાસીસ ખરીદીમાં દૂધ સંઘના અધિકારીઓને … Continue reading 35 કરોડનું મોલેસીસ કૌભાંડ અધિકારીઓએ કર્યું, વિપુલ ચૌધરી