4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને રહેશે

ગાંધીનગર, 3 એપ્રિલ 2021 તાલાલા અને ગીરમાં પાકતી સુગંધી રસીલી કેસર કેરી 35 લાખ આંબા પર કેરી મોડી આવી છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આ વખતે પણ આગલા વર્ષની જેમ 50 ટકા સુધી ઉત્પાદન રહેશે. ઠંડી અને ઝાકળના કારણે ફાલ મોડો બેઠો હોવાથી કેસર કેરી બજારમાં મોડી આવશે. એપ્રિલના … Continue reading 4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને રહેશે