400 પૂર્વ ધારાસભ્યો વર્ષે રૂ.20 કરોડનું આજીવન નિવૃત્તિ વેતન માંગી છે, પણ લોકો નહીં આપવા દે

ગાંધીનગર : ધારાસભ્યોને પેન્શન આપવાનો મુદ્દો ગુજરાતમાં હંમેશા ચર્ચાસ્પદ રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય (એક્સ એમ.એલ.એ.) કાઉન્સિલની ૨૪મી સામાન્ય સભા ગાંધીનહરમાં મળી તેમાં ફરી એક વખત રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની પેન્શન વધારાની સરકાર સમક્ષ માંગણી પડતર છે તેનો અમલ કરવામાં આવે. પણ સરકાર પેન્શન માટે વિલંબ કરી રહી છે. પ્રક્રિયા લંબાવવાના બદલે તેની જાહેરાત કરી … Continue reading 400 પૂર્વ ધારાસભ્યો વર્ષે રૂ.20 કરોડનું આજીવન નિવૃત્તિ વેતન માંગી છે, પણ લોકો નહીં આપવા દે