47 લાખ નાના ખેડૂતો જેટલી જમીન એટલી જ 8.32 લાખ મોટા ખેડૂત પાસે જમીન

ગાંધનગર : ગુજરાતમાં જમીન જમીનદાર સમૃદ્ધ લોકો તરફ સરકી રહી છે. જમીનદાર ઘટી રહ્યાં છે પણ તેમની પાસે જમીન વધી રહે છે. 20 હેક્ટર એટલે કે 50 એકર જમીન ધરાવતા જમીનદાર છે. 2001માં 3.53 લાખ હેક્ટર જમીન 6 હજાર જમીનદાર પાસે હતી જે 10 વર્ષ પછી 2010માં 4.74 લાખ હેક્ટર થઈને હવે 2020માં તે વધીને … Continue reading 47 લાખ નાના ખેડૂતો જેટલી જમીન એટલી જ 8.32 લાખ મોટા ખેડૂત પાસે જમીન