5 મહિનામાં 500 ચોરસ કિલોમીટર શહેરી વિસ્તાર વધી ગયો, ભાજપના મત વધ્યા

ગુજરાત ભાજપની સરકાર શહેરી મતદારોના મત પર બની હોવાથી ગુજરાત સરકાર હવે શહેરી વિસ્તારો કેમ ઝડપથી વધે તે માટે યોજના બદ્ધ આગળ વઘી રહી છે. પાંચ મહિલામાં જ ગુજરાતમાં 500 ચોરસ કિલોમિટરનો શહેરી વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને શહેરી વિકાસનો હવાલો સંભાળતા વિજય રૂપાણીએ નવી સરકાર બનાવતાં જ તેઓ હવે ઝડપી … Continue reading 5 મહિનામાં 500 ચોરસ કિલોમીટર શહેરી વિસ્તાર વધી ગયો, ભાજપના મત વધ્યા