સરકારને 5 સવાલ – પ્રશ્ન પૂછનારનું માઈક કેમ લઈ લીધું ?  

ધમણની ધમાલ 10 ગાંધીનગર, 21 મે 2020 ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાની કંપનીનનો સરકાર બચાવ કરી રહી છે.  મંજૂરી આપનારા અધિકારીઓનો બચાવ સરકાર કરી રહી છે. જો તેમ ન હોય તો આ પ્રશ્નોનો જવાબ સરકારે આપવો જોઈએ. આ રહ્યાં 5 સવાલ 1 – ડેમો વખતે અમદાવાદના પત્રકારે જયોતિ સીએનસીના સીએમડી … Continue reading સરકારને 5 સવાલ – પ્રશ્ન પૂછનારનું માઈક કેમ લઈ લીધું ?