અહેમદ પટેલના ડાબા જમણા – શક્તિ અને અર્જુનની કાપોમારોની લડાઈ

દિલીપ પટેલ ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2020 લશ્કર વગરની કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીને લઈને ફરી એક વખત આંતરિક મરો અને કાપો કરવાની જીદ પર જઈ રહી છે. રાજ્યસભાની ટિકિટ માટે શક્તિ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા વચ્ચે આ વખતે મારો કાપોની લડાઈ શરૂ થઈ છે. આ બન્ને નેતા ખૂટલ એવા અહેમદ પટેલના જૂથના ડાબેરી અને જમણેરી છે. તેઓ … Continue reading અહેમદ પટેલના ડાબા જમણા – શક્તિ અને અર્જુનની કાપોમારોની લડાઈ