ખોટના ખાડામાં છૂકછૂક ચાલતી અમદાવાદ મેટ્રો – મેગા રેલ
મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા – MEGA) પ્રોજેક્ટમાં ભાજપ સરકારોની અણઆવડતનો મોટો પુરાવો છે. અમદાવાદમાં વસ્ત્રાલથી એપ્રલ પાર્ક સુધીના 7 કિલોમીટરના મેટ્રો રેલ 4 માર્ચે 2019થી શરુ થઈ તેમાં માંડ રૂ.28 લાખની ટીકીટની આવક થઈ છે. 330 દિવસમાં 2.89 લાખ મુકાફરો આવ્યા છે. રોજના 675 મુસાફર સરેરાશ થાય છે. તેમાં મફત મુસાફરીના દિવસો ૬ઠી … Continue reading ખોટના ખાડામાં છૂકછૂક ચાલતી અમદાવાદ મેટ્રો – મેગા રેલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed