અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું કોરોના-બાયો વેસ્ટ ભેગું કરવાનું કૌભાંડ

વૈશ્વિક મહામારી દરમ્યાન લોકોને ગુજરાન ચલાવવાની તકલીફ થઈ રહી છે તેવા સમયે પણ આ લોકો પ્રજાના રૂપિયા બે હાથે લૂંટી રહયા છે. કોરોનાના દર્દીઓને કવોરેન્ટાઈન કરવામાં આવે છે તે સ્થળેથી કચરો એકત્રિત કરવાના નામે કેટલાક લોકો કરદાતાઓના પરસેવાની કમાણી ઘર ભેગી કરી રહયા છે. જેને મ્યુનિ. શાસકો મુક સમંતિ પણ આપી રહયા છે. સ્ટેન્ડીંગ કમીટીની … Continue reading અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું કોરોના-બાયો વેસ્ટ ભેગું કરવાનું કૌભાંડ