અમિત શાહ માત્ર તમારો વિસ્તાર ન જૂઓ ગુજરાતની રેલ્વેના આ પ્રશ્નો છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ, બુકિંગ કાઉન્ટર, રેલવે અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. પશ્ચિમ રેલવેના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ચાંદલોડિયા શાહે કહ્યું કે, ચાંદલોડિયામાં ક્યાંય રેલવે ફાટક નહીં મળે. રૂ.2 કરોડના ખર્ચે ચાંદલોડિયાના પ્લેટફોર્મને અપગ્રેડ કરવાની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. સાબરમતી રેલ્વે … Continue reading અમિત શાહ માત્ર તમારો વિસ્તાર ન જૂઓ ગુજરાતની રેલ્વેના આ પ્રશ્નો છે