અમિત શાહે ખેતી બેંકનું કહ્યું પણ આ કૌભાંડોનું ન કહ્યું

દિલીપ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિ. (ખેતી બેંક) અમદાવાદમાં યોજાયેલી 70મી એજીએમને સંબોધિત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકાર દ્વારા સમૃદ્ધિનો સંકલ્પ સમગ્ર દેશ સમક્ષ મૂક્યો છે. મોદીજીએ સહકારી ક્ષેત્રને દેશની સમૃદ્ધિ અને આર્થિક ઉન્નતિમાં યોગદાન આપવાની જવાબદારી … Continue reading અમિત શાહે ખેતી બેંકનું કહ્યું પણ આ કૌભાંડોનું ન કહ્યું