અમિત શાહનું રાજકારણ અને પતન

દિલીપ પટેલ ગુજરાતમાં ફરી એક વખત વિવાદાસ્પદ નેતા અમિત શાહ નિષ્ફળ રહ્યાં છે. તેઓએ ચૂપચાપ ગુજરાત આવીને પોતાના માણસ એવા વિજય રૂપાણી સાથે ગુપ્ત રૂપે બેઠક કરીને કહેવું પડ્યું હતું કે રાજીનામું આપી દો. અમિત શાહે બનાવેલી સરકાર આખરે નિષ્ફળ રહેતાં રાજીનામું આપવાની ફરજ શાહના યશ મેન રૂપાણીને પડી હતી. 10 સપ્ટેમ્બર 2021ના દિવસે કેન્દ્રીય … Continue reading અમિત શાહનું રાજકારણ અને પતન