અમિત શાહની ધરપકડ પહેલાં મોદી દૂર થયા

મોદીએ સાથી સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા દિલીપ પટેલ અમદાવાદ, 5 ઓગસ્ટ 2025 દેશના ગૃહ પ્રધાન અમિત શાહ એક સમયે ગુજરાતના ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની ધરપકડ સીબીઆઈએ કરી હતી. શાહ એ મોદીના સૌથી મજબૂત સાથીદાર હતા છતાં મોદીએ શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. શાહનો હાથ છોડી દીધો હતો. શાહ મોદીને મળવા માંગતા ન … Continue reading અમિત શાહની ધરપકડ પહેલાં મોદી દૂર થયા