દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ

દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ રાજસ્થાનથી મહેસાણા ડેરીમાં લવાતાં અમુલ ઘીમાં ભેળસેળનું કૌભાંડ ઝડપાયું 22, જુલાઈ 2020 રાજસ્થાનથી મહેસાણા દૂધસાગર ડેરીમાં લાવવામાં આવી રહેલા ઘીમાં પામ ઓઇલ મિક્સ કરી અમુલ બ્રાન્ડ સાથે કૌભાંડ કરવાનો કારસો પકડાઈ ગયો હતો. જેને લઈને અમૂલે રાજસ્થાનથી આ કોન્ટ્રાક્ટર દ્વારા આવેલા તમામ જથ્થા જેની કિંમત રૂ.૪૦ કરોડ જેટલી … Continue reading દૂધસાગર અમૂલ ડેરીના 900 ટન ઘીમાં ભેળસેળ