સુરત પિયુષ ઉપરાંત ભાજપમાં કોણ દારૂ પિવે છે ? વાંચો યાદી

સુરતમાં ભાજપના નાઘોડના કોર્પોરેટરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ભાજપના કોર્પોરેટર પિયુષ શિવશક્તિવાળા દારૂના નશામાં ડાન્સ કરી રહ્યા છે. તેમના કુટુંબ સાથે નૃત્ય કરી રહ્યાં છે.  આમ તો ભાજપમાં શિસ્તની વાત કરવામાં આવે છે. પરંતુ દારૂના નશામાં ભાન ભુલેલા કોર્પોરેટરને એવો તો મદીરાનો નશો ચડ્યો કે, તેઓ જનતાના પ્રતિનિધિ … Continue reading સુરત પિયુષ ઉપરાંત ભાજપમાં કોણ દારૂ પિવે છે ? વાંચો યાદી