ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – દીપક બાબરીયા
અમદાવાદ, 16 એપ્રિલ 2021 ગુજરાત કોંગ્રેસના અગ્રણી દીપક બાબરિઆએ જણાવ્યું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ સંભાળવામાં ભાજપની વિજય રૂપાણીની સરકારસદંતર નિષ્ફળ નિવડી છે. કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવિર ઈજેકશનનો ગેરકાયદે સંગ્રહ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી . આર , પાટિલ સામે પગલાં લો. ગુન્હાહિત કૃત્ય સામે કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણીએ ગુજરાત વડી અદાલતમાં કરેલી … Continue reading ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલની ધરપકડ કરી સાંસદ પદેથી હાંકી કાઢો – દીપક બાબરીયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed