ભરૂચ ભાજપના પ્રમુખ સુરભી અને ભરતની નગરપાલિકાનું ખીચડી કૌભાંડ
ચોમાસાની ઋતુમાં નર્મદા નદીમાં આવેલા પૂરમાં કાંઠા વિસ્તારના અસરગ્રસ્તોને કઢી ખીચડી ૬ લાખ ૮૪ હજારની ખવડાવી હોવાની બિલ મુકતા અસરગ્રસ્તોની વ્હારે આવેલી સેવાભાવી સંસ્થાઓએ ભરૂચ નગરપાલિકા સામે વિરોધ કરીને ગોટાળો થયો હોવાના આક્ષેપ કર્યા છે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભાજપના સુરભીબેન તમાકુવાલા તથા ઉપપ્રમુખ તરીકે ભરત શાહ છે. માનવસેવાના નામે ભરૂચ નગરપાલિકાએ વરસાદી ઋતુમાં નર્મદા … Continue reading ભરૂચ ભાજપના પ્રમુખ સુરભી અને ભરતની નગરપાલિકાનું ખીચડી કૌભાંડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed