જમીન વિકાસ નિગમ બાદ ગુજરાત સરકારનું બીજું મોટું કૌભાંડ, 700 કરોડની ખરીદી

ગાંધીનગર, 18 માર્ચ 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનમાં ભ્રષ્ટાચાર ફાલ્યો ફુલ્યો છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારી એ આચરેલી ગેરરીતિઓ બહાર આવતાં ફરજમોકૂફ-સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમ બાદ ભાજપની રૂપાણી સરકારનું બોર્ડ કોર્પોરેશનનું વધું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જે રોજગારી કૌભાંડ તરીકે જાણીતું છે. GRIMCO કુટીર અને ગામ ઉદ્યોગના કારીગરોને … Continue reading જમીન વિકાસ નિગમ બાદ ગુજરાત સરકારનું બીજું મોટું કૌભાંડ, 700 કરોડની ખરીદી