ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગયું

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021 ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ, જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ માટે વપરાતા બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે … Continue reading ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગયું