કાશીરામ 4 લાખ કારીગરોને લેવા ગયા, સી.આર.પાટીલ 7 લાખને મોકલવામાં રાજરમત રમે છે

ગાંધીનગર, 26 એપ્રિલ 2020 રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓને રજૂઆત કરવામાં આવતાં ઓરિસ્સાની નવીન પટનાયક સરકાર દ્વારા 4 લાખ કારીગરોને વતને લઇ જવા આયોજન કરાયું છે. સુરતમાં જ ઓરિસ્સાવાસી કારીગરોની સંખ્યા 4 લાખથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં 7 લાખ જેટલી સંખ્યા એક જ રાજયની છે. જેને સુરત બહાર ધકેલી દેવા માટે સી આર પાટીલ રાજકીય રમત … Continue reading કાશીરામ 4 લાખ કારીગરોને લેવા ગયા, સી.આર.પાટીલ 7 લાખને મોકલવામાં રાજરમત રમે છે