સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાઝ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને વિવાદ એકબીજાની પૂરક હોય તેમ લાગી રહ્યું છે. આ પહેલાના ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેટલા વિવાદ નથી રહ્યાં એટલા સી. આર પાટીલના વિવાદ રહ્યા છે. હવે મંડપ એસોસિએશનની નારાજગી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે અનલોક-4માં પણ ડેકોરેશનને છૂટછાટ આપવામાં આવી નથી. તેથી ગુજરાતમાં મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા … Continue reading સી.આર. પાટીલ અને વિવાદોનો દોર: હવે મંડપ એસોસિએશ નારાઝ