CCTVથી રાજ્યમાં ગંદકી કરનારને દંડ કરાશે
પાન મસાલાની પીચકારી મારી શહેર ગંદૃુ કરનારા મોટા શહેરોમાં હવે દંડાવા લાગ્યા છે. રસ્તા પરના cctv કેમરામાં પકડાતાં લોકોને ઈ-મેમો આપવામાં આવે છે. અમદાવાદ બાદ હવે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવો દંડ લેવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં ઈ-મેમો દ્વારા જાહેરમાં થૂંકનારને પ્રથમ દંડ ફટકારવામાં આવ્યો છે. પહેલા દિવસે 9 વાહન ચાલકને ઈ-મેમો મોકલવામાં આવ્યા છે. … Continue reading CCTVથી રાજ્યમાં ગંદકી કરનારને દંડ કરાશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed