CCTVની સ્માર્ટ સિસ્ટમ માત્ર લોકોને સજા કરવા માટે, પણ કર્મચારી માટે નહીં

કાયદાનો ફાયદો – દિલીપ પટેલ – ખાસ અહેવાલ 2012માં મુંબઇમાં 6 હજાર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ થયું હતું. દિલ્હી શહેરમાં 530 લીકર શોપ ઉપર પણ કેમેરા ગોઠવાયા હતા. પુનામાં 79 કેમેરા હતા અને બીજા 837 ગોઠવવામાં આવી રહ્યાં હતા.  હૈદરાબાદમાં 225 કેમેરા હતા અને 600  મૂકવાના હતા. સુરતમાં 100 સીસીટીવી રાખવાની દરખાસ્ત હતી. જ્યારે … Continue reading CCTVની સ્માર્ટ સિસ્ટમ માત્ર લોકોને સજા કરવા માટે, પણ કર્મચારી માટે નહીં