ચીન છોડતી કંપનીઓને 33 હજાર હેક્ટર જમીન આપવા રૂપાણી કેમ તૈયાર થયા ?
ઊદ્યોગોને મહત્તમ લાભ મળે તે માટે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને ગુજરાત સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કોરોના વાયરસની સ્થિતીના પગલે જાપાન, કોરિયા, એશિયન દેશોની કંપનીઓ તેમજ અમેરિકા-યુરોપની કંપનીઓ-ઉત્પાદન એકમો ચાયનાથી અન્ય રાષ્ટ્રો-દેશો તરફ પોતાનો વેપાર-ઉત્પાદન કારોબાર લઇ જવા વિચારે છે. ચાયનાથી અન્યત્ર ઉત્પાદન એકમો ખસેડવા માંગતા દેશો-રાષ્ટ્રોના ઊદ્યોગો માટે ગુજરાત શ્રેષ્ઠ વિકલ્પ બની શકે તે … Continue reading ચીન છોડતી કંપનીઓને 33 હજાર હેક્ટર જમીન આપવા રૂપાણી કેમ તૈયાર થયા ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed