એક સમયની ચાંપાનેરની રાજધાની ગોધરામાં ઐતિહાસિક અવશેષ મળી આવ્યા

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જૂની મામલતદાર કચેરીને તોડી પાડી નવી બનાવવાના ચાલી રહેલા ખોદકામ દરમિયાન તેના પાયાના ખોદકામ સમયે પૌરાણિક અવશેષો મળી આવ્યા હતા. ચાંપાનેર રાજ્યના સમયની ઐતિહાસિક કલાકૃતિ હોવાનું માનવામાં આવે છે. ખોદકામ અટકાવી દેવામાં આવ્યું છે. બિલ્ડીંગના પાયા ખોદતા અવશેષો નીકળ્યા હતા. એક સમયે ચાંપાનેર રાજ્યની રાજધાની ગોધરા ખરેખર ‘ગૌ ધરા’ના નામથી ઓળખાતું … Continue reading એક સમયની ચાંપાનેરની રાજધાની ગોધરામાં ઐતિહાસિક અવશેષ મળી આવ્યા