કીડીને દૂર રાખવા વપરાતું ડઉ કંપનીનું ક્લોરપાયરીફોસ જંતુનાશક જીવસૃષ્ટિ માટે ખતરો

Chlorpyrifos pesticide of Dow Chemical Company a threat to the ecosystem ક્લોરપાયરીફોસથી જીવસૃષ્ટિને ખતરો છે… ક્લોરપાયરીફોસ એ એક જીવ વિજ્ઞાન વિષયક જંતુનાશક છે અને તેનો ઉપયોગ કૃષિ પાક, પ્રાણીઓ પર અને ઘર રંગવાના રંગમાં ઇમારતો પર કરવામાં આવે છે. જંતુઓ અને કૃમિ સહિત અનેક જીવાતોને મારવા માટે તે વપરાય છે. વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ … Continue reading કીડીને દૂર રાખવા વપરાતું ડઉ કંપનીનું ક્લોરપાયરીફોસ જંતુનાશક જીવસૃષ્ટિ માટે ખતરો