વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લાભ

આખરે ગુજરાતના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરી દેવામાં આવી છે, પાટીલ નવસારીના ભાજપના સાંસદ છે, તેમને પીએમ મોદીના ઘણા નજીકના માનવામાં આવે છે, જીતુ વાઘાણીની ટર્મ પુરી થતા તેમના સ્થાને ભાજપ હાઇકમાન્ડે ગુજરાતની કમાન અનુભવી અને રણનીતિમાં માહિત સી.આર.પાટીલને સોંપી છે. તેઓને અગાઉ મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ જવાબદારી આપવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ … Continue reading વિવાદાસ્પદ સી.આર.પાટીલ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ, કોંગ્રેસને લાભ