કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા

ઓરિજનલી ભાજપના સંનિષ્ઠ કાર્યકર નથી. બઘાં આયાત કરેલા નેતાઓ છે. ગુજરાતની કેબિનેટમાં કુંવરજી બાવળિયા, જ્યેશ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને  જવાહર ચાવડા કોંગ્રેસના બળવાખોર નેતાઓ અને આયાતી ધારાસભ્યો છે. મોદીના શાસન દરમ્યાન કોંગ્રેસ તૂટી છે અને તૂટતી રહી છે. કોંગ્રેસના કરપ્ટ નેતા ભાજપમાં ચોખ્ખા અને દુધે ધોયેલા!!.. કોંગ્રેસના મજબૂત નેતાઓ કે જેઓ ક્રિમિનલ્સ છે અને કરપ્ટ … Continue reading કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારાઓએ જ હવે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા