GPCL company એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ગઈ

ગાંધીનગર, 21 નવેમ્બર 2020 ઘોઘા તાલુકામાં દરિયા કિનારાથી 66 મીટર એટલે કે 217 ફૂટ ઊંચા સ્થળે આવેલા સુરકા અને હોઈદળ ગામની જમીન એકાએક ઊંચી આવવા લાગી છે. ભૂકંપમાં જે રીતે જમીન ઉંચકાય છે તે રીતે અહીં 18 નવેમ્બર 2020થી ઉંચકાવા લાગી છે. લિગ્નાઈટની ખાણો ખોદતી જીપીસીએલ કંપની – GPCL companyને કારણે અહીં ધરતી કંપ થઈ … Continue reading GPCL company એ બે ગામમાં ધરતીકંપ લાવી લીધો, જમીન 40 ફૂટ સુધી ઊંચી આવી ગઈ