પાટીલના નિવેદનનું અર્થઘટન, ગુજરાતના રૂપાણી સહિત એક પણ નેતા મોદી વગર ચૂંટણી જીતી શકે તેમ નથી

ગાંધીનગર, 29 જૂન 2021 ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ લીધા વગર પાટણમાં કહ્યું કે, ભાજપના એકપણ નેતામાં ચૂંટણી જીતવાની તાકાત નથી. નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી જીતી રહ્યાં છો. ગુજરાત ભાજપમાં એકમાત્ર નરેન્દ્ર મોદી એવા લીડર છે કે તેઓ આજે પણ લોકપ્રિય છે. તેમના જેવી લોકપ્રિયતા બીજા કોઇ રાજનેતામાં … Continue reading પાટીલના નિવેદનનું અર્થઘટન, ગુજરાતના રૂપાણી સહિત એક પણ નેતા મોદી વગર ચૂંટણી જીતી શકે તેમ નથી