સુધન ખાતરથી 20 ટકા કૃષિ ઉત્પાદન એકાએક વધી ગયું, તો ખેડૂતોને થશે આટલો ફાયદો

અમૂલએ વિશ્વમાં ગુજરાતનું નામ દૂધ જેવું સફેદ કરી બતાવ્યું છે. મિલ્ક સિટીમાં ક્રાંતિ કરનારા ડો.વરગીશ કુરિયનની શ્વેત ક્રાંતિ પછી બીજી એક નવી ક્રાંતિ શરૂ થવા જઈ રહી છે … રોજ વાંચો એ ક્રાંતિ શું છે, જે ભારતનો નકશો બદલાશે અને ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે વધારે સ્વતંત્ર બનાવશે.