વિનાશમાં મોદી કરતાં ભૂપેન્દ્ર પટેલ આગળ નિકળ્યા, 2 વર્ષમાં 18 લાખ મીટર જંગલો ઉદ્યોગપતિને શરણે

બે વર્ષમાં 18 લાખ ચોરસ મીટર જમીન પરના લીલાછમ જંગલો, ઉદ્યોગોના માલિકોને ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકારે સોનાના તાસક ઉપર લૂંટવા આપી દીધા હતા. રાજ્યમાં છેલ્લા દસકામાં ટ્રી કવર 34.32 ટકા ઘટ્યું રાજ્યમાં વૃક્ષોનું આવરણ 20 વર્ષમાં પહેલીવાર 3 ટકા ઓછું થયું ઉદ્યોગોના વિકાસના બહાને ગાયોના ગૌચર આપીને વૃક્ષોનું નિકંદન તો કઢાયું છે ઉદ્યોગેને હવે વિકાસના … Continue reading વિનાશમાં મોદી કરતાં ભૂપેન્દ્ર પટેલ આગળ નિકળ્યા, 2 વર્ષમાં 18 લાખ મીટર જંગલો ઉદ્યોગપતિને શરણે