નારંગી-સંતરાથી પેદા કરેલા વર્ણસંકર દ્રાક્ષફળમાં લીલી ફૂગને અચકાવતી નવી શોધ

27 જૂલાઈ 2021 સંતરા, નારંગી અને ચકોતરેથી પેદા કરેલું સંતરા જેવું ફળ દ્રાક્ષફળ તરીકે જાણીતું છે. ગુજરાતમાં તેનું મોટું ઉત્પાદન છેલ્લાં 3 વર્ષથી થઈ રહ્યું છે. ખાટાથી મીઠી અને કંઈક અંશે કડવો સ્વાદ માટે જાણીતો છે. તે દ્રાક્ષ જેવા ઝાડમાં ફળ આપતું હોવાથી તેને દ્રાક્ષફળનું નામ આપવામાં આવ્યું છે. સંકર જાતનું ફળ હોવાથી તેમાં ફૂગ … Continue reading નારંગી-સંતરાથી પેદા કરેલા વર્ણસંકર દ્રાક્ષફળમાં લીલી ફૂગને અચકાવતી નવી શોધ