લીલો દુષ્કાળ – સરકારે ઉત્પાદનના ઊંચા અંદાજો બાંધ્યા પણ ખેતરોમાં તો મગફળી, કપાસ, અનાજ, કઠોળના સારા એવા પાક સાફ થઈ ગયા

ગાંધીનગર, 7 સપ્ટેમ્બર 2020 કૃષિ વિભાગે ચોમાસુ પરું થવાની તૈયારીમાં છે ત્યારે ઉત્પાદનના આંદાજો જાહેર કરીને ખેડૂતોને પડતા પર જોરથી પાટું મારી દીધું છે. તમામ પાકમાં લીલા દુષ્કાળ જેવી હાલત છે. 10થી 30 દિવસ સુધીના સતત વરસાદના કારણે અડધા ગુજરાતના ખેતરોમાં તૈયાર થયેલા પાક સુકાઈ ગયા છે. ત્યારે તેનું ઉત્પાદન થઈ જવાનું છે એવું ધારી … Continue reading લીલો દુષ્કાળ – સરકારે ઉત્પાદનના ઊંચા અંદાજો બાંધ્યા પણ ખેતરોમાં તો મગફળી, કપાસ, અનાજ, કઠોળના સારા એવા પાક સાફ થઈ ગયા