સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડૂતો નહીં

ગાંધીનગર, 19 જાન્યુઆરી 2021 રાજ્યની ખેડવાણ જમીનમાં વધારો કરવા કૃષિ નીતિ બનાવી છે. બિન ઉપજાઉ ઉજ્જડ-બંજર, પડતર સરકારી જમીનો લાંબાગાળાના લીઝ પર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. જેમાં બાગાયતી અને ઔષધિય પાકો માટે અપાશે. અપાશે. આ જિલ્લામાં બાગાયતી તથા ઔષધિય પાકો માટે રાજ્યમાં આવેલી બિન ઉપજાઉ સરકારી પડતર જમીનમાંથી 20 હજાર હેકટર જમીન 30 વર્ષની … Continue reading સરકારી પડતર 50 હજાર હેક્ટર જમીન કંપની, પૈસાદારો, નેતાઓ ખરીદી લેશે, ખેડૂતો નહીં