સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસીનું આગમન કારણ ?

ગાંધીનગર, 29 ડિસેમ્બર 2020 ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સોંપી દીધું છે. હવે લોસભાના સ્પીકરને તેઓ રાજીનામું આપવાના છે. પક્ષને નુકસાન ન પહોંચે એટલે રાજીનામું આપ્યું છે. મોદી સામે થવાની સજા માનવામાં આવી રહી છે. CM રૂપાણી અને PM મોદીને આદિવાસી … Continue reading સાંસદ વસાવાનું રાજીનામું, સાચું બોલવાની મોદીએ સજા આપી કે પછી ઓવૈસીનું આગમન કારણ ?