તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ શોધેલા તલ

ગાંધીનગર, 4 સપ્ટેમ્બર 2020 ચોમાસા-ખરીફમાં ગુજરાતમાં તલનું વાવેતર કરીને ખેડૂતોએ અગાઉના તમામ વિક્રમો તોડી નાંખ્યા છે. 10 વર્ષ પહેલા 1.19 લાખ હેક્ટરમાં તલ થતાં હતા. આ વખતે 1.50 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે સરેરાશ કરતાં 145 ટકા વાવેતર થયું છે. જો ભાવ સારા રહેશે તો ખેડૂતો ઉનાળું તલનું વિપુલ વાવેતર કરીને મબલખ ઉત્પાદન લેશે. … Continue reading તલના વાવેતરે 10 વર્ષના વિક્રમો તોડી નાંખ્યા કારણ..? ગુજરાતના વિજ્ઞાનીએ શોધેલા તલ