દેશમાં પેદા થતી પવન અને સૂર્ય ઉર્જામાં ગુજરાતનો ફાળો 13 ટકા થઈ ગયો, 10 વર્ષમાં 65 ગીગાવોટ વીજળી પેદા થશે

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 દેશની કુલ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદનમાં ગુજરાત 13 ટકા યોગદાન આપે છે. રાજ્યની કુલ 30 ગીગાવોટ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો 37 ટકા ફાળો એટલે કે 11 ગીગાવોટ ઉત્પાદન છે. દેશની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 89230 મેગાવોટ છે. તેની સામે ગુજરાતે 11264 મેગાવોટ કેપેસિટીનું યોગદાન આપેલું છે. 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી સેકટરમાં 65 ગીગાવોટની ક્ષમતા … Continue reading દેશમાં પેદા થતી પવન અને સૂર્ય ઉર્જામાં ગુજરાતનો ફાળો 13 ટકા થઈ ગયો, 10 વર્ષમાં 65 ગીગાવોટ વીજળી પેદા થશે