સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં ધોધમાર વરસાદ

સુરત, ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે, રાજકોટ, અમરેલી, ધારી, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની એન્ટ્રી થઇ છે, સુરત અને ઉમરપાડામાં ગઇકાલ રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમરપાડા તાલુકામાં કલાકોમાં 9 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે, લોકોએ અવર જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો … Continue reading સુરત સહિત દક્ષિણ ગુજરાતના શહેરોમાં ધોધમાર વરસાદ