ગુજરાતમાં હિન્દુઓ મુસ્લિમ બનતાં જ્ઞાતિ, ભૂત-પ્રેત-તંત્રમંત્ર, સિંદૂર, અપશુકન પ્રથા ઉદભવી ?

સલ્તનત કાળમાં ગુજરાતના મુસ્લિમ સમાજજીવન પર હિંદુ સંસ્કૃતિનો પ્રભાવ પણ પડવા લાગ્યો. જે આખી ને આખી જ્ઞાતિઓએ ઇસ્લામ અંગીકાર કર્યો . તેઓએ પોતાની અગાઉની  રહેણીકરણી , પરંપરાગત પ્રથાઓ અને માન્યતાઓ ચાલુ રાખી . મુસ્લિમ કુટુંબોમાં પરણેલી હિંદુ સ્ત્રીઓએ અનેક હિંદુ પ્રથાઓને મુસ્લિમ પરિવારોમાં પ્રસ્થાપિત કરી . હિંદુ જ્ઞાતિવ્યવસ્થા જેવા જ વર્ગભેદ મુસ્લિમ સમાજમાં પ્રવર્તી . … Continue reading ગુજરાતમાં હિન્દુઓ મુસ્લિમ બનતાં જ્ઞાતિ, ભૂત-પ્રેત-તંત્રમંત્ર, સિંદૂર, અપશુકન પ્રથા ઉદભવી ?