રાજકોટની સેમી હાઈસ્પીડ ટ્રેન કેવી છે ? મોદી મદદ નહીં કરે

ગાંધીનગર, 13 ફેબ્રુઆરી 2020 allgujaratnews.in@gmail.com રાજકોટ અને અમદાવાદ વચ્ચે રૂ.11,300 કરોડના હાઇસ્પીડ રેલ્વે પ્રોજેકટને 26 નવેમ્બર 2019માં મંજૂરી આપી છે, જેના ખર્ચમાં જમીન સંપાદન કિંમત, સ્ટેશન કિંમત સહિતના ખર્ચનો પણ સામવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-રાજકોટના મુસાફરોને બુલેટટ્રેનની કનેકટીવીટી મળી શકશે અને પ્રવાસી સવારે રાજકોટથી નીકળી એ જ દિવસે સાંજે મુંબઇથી પરત આવી શકશે. નેશનલ હાઈવે … Continue reading રાજકોટની સેમી હાઈસ્પીડ ટ્રેન કેવી છે ? મોદી મદદ નહીં કરે