હૈદ્રાબાદમાં 3 લાખ CCTV કેમેરા સાથે ભારતમાં પ્રથમ, વિશ્વમાં 16માં ક્રમે

બ્રિટન સ્થિત કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં સુરક્ષા મામલે CCTV કેમેરા ગોઠવવાની વ્યવસ્થામાં હૈદ્રાબાદ ભારતમાં નંબર વન સ્થાન પર અને વિશ્વ લેવલે 16 માં સ્થાન પર ઉભરી આવ્યુ છે. તેલંગણાના પોલીસ મહાનિર્દેશક મહમદ રેડીએ કરેલ ટવીટ અનુસાર કમ્પેરીટેક દ્વારા હાથ ધરાયેલ આ સર્વેમાં હૈદ્રાબાદની અંદર 3 લાખ કેમેરા લાગેલા જોવા મળ્યા છે. હૈદ્રાબાદ એક એવુ … Continue reading હૈદ્રાબાદમાં 3 લાખ CCTV કેમેરા સાથે ભારતમાં પ્રથમ, વિશ્વમાં 16માં ક્રમે