સંડાસ કૌભાંડમાં પણ રાજનેતાઓની મીલીભગત

બનાસકાંઠા જિલ્લાના ડિસા તાલુકામાં શૌચાલય કૌભાંડ અને તેની સામેની તપાસમાં મોટાભાગે કરાર આધારિત કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે. જેમણે ખરેખ ભ્રષ્ટાચાર કર્યો છે તેવા કાયમી અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ટીડીઓ સરળતાથી નિવૃત્ત થવામાં સફળ રહ્યા છે. બુરાલ પ્રકરણ દરમ્યાન ટીડીઓ તરીકે સી.એમ દરજી અને એમ.એસ ગઢવી ફરજ પર હતા. આ બંને તત્કાલીન ટીડીઓ … Continue reading સંડાસ કૌભાંડમાં પણ રાજનેતાઓની મીલીભગત