જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર્યો

દિલીપ પટેલ, ગાંધીનગર 14 જૂલાઈ 2021 ઈસરો દ્વારા તૈયાર કરાયેલા જૂનાગઢ તેની આસપાસના વિસ્તારોમાં કયા સ્થળે કેસર કેરીના બગીચાઓ છે તે ઉપગ્રહ દ્વારા વિગતો મેળવીને કેન્દ્રીય કૃષિ વિભાગે એક ડેટા નકશો જાહેર કર્યો છે. આ વિગતોના આધારે નક્કી થઈ શકે છે કે કયા વિસ્તારમાં આંબાના કેટલાં વૃક્ષો છે. આંબાને વાવાઝોડાથી કેટલું નુકસાન થયું છે. કયા … Continue reading જૂનાગઢ આસપાસ કેસર કેરીના આંબા કેટલાં ક્યાં છે તેનો નકશો ઈસરોએ જાહેર કર્યો