કંકુખર્યુંને સુરજ ઉગ્યો – કંકુબેનની 6 દિવસની બાળકી કોરોના અને કિડનીનો જંગ જીતી
અમદાવાદ, 21 જુન 2020 અમદાવાદની સિવિલની ડેડીકેટેડ 1200 બેડની હોસ્પિટલમાં સમય પહેલા થયેલી પ્રસૂતિના કારણે ઘણી બધી જટિલ સમસ્યાઓ સાથે જન્મેલી બાળકીએ 25 દિવસ સુધી વિવિધ મુશ્કેલીઓ વચ્ચે ઝઝૂમીને આખરે કોરોનાને મ્હાત આપી છે. કંકુબેનને ત્યાં જોડીયા બાળકનો જન્મ થયો હતો. જોડીયા બાળકમાંથી એક બાળકીનો કોરોના રિપોર્ટ જન્મના 6ઠ્ઠા દિવસે પોઝિટિવ આવેલો હતો. પ્રસૂતિ વખતે … Continue reading કંકુખર્યુંને સુરજ ઉગ્યો – કંકુબેનની 6 દિવસની બાળકી કોરોના અને કિડનીનો જંગ જીતી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed