ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં કસાબને ફાંસી આપી પણ સહિદ થયેલા ખલાસીઓને હજું વળતર આપાયું નથી

ગાંધીનગર, 26 – 11 – 2020 પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની ‘કુબેર બોટ’નું અપહરણ કર્યું હતું. તેના 6 ખલાસીઓને મોતને ઘાટ  ઉતાર્યા હતા. ગુજરાતના 6 સહિદોને ગુજરાત સરકારે … Continue reading ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં કસાબને ફાંસી આપી પણ સહિદ થયેલા ખલાસીઓને હજું વળતર આપાયું નથી