કુનોના જંગલમાં ગુજરાતના સિંહ તો મોકલ્યા પણ 24 ગામને બરબાદ કરી દીધા

સિંહો માટે જગ્યા કરવા મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના જંગલમાં આવેલા ગામોના મુખ્યત્વે સહરિયા આદિવાસી અને દલિત પરિવારોને તેમના ઘરોમાંથી વિસ્થાપિત કરાયાને 23 વર્ષ વીતી ગયા છે. પણ એ સિંહો ગુજરાતથી હજી સુધી ગયા નથી. પાયરા સહિત 24 ગામો છે. ગુજરાતના નરેન્દ્ર મોદી સહિતના રાજકિય નેતાઓ કેવા નિષ્ઠુર છે તેનું આ ઉદાહરણ છે. લેખક – પ્રિતિ ડેવિડ … Continue reading કુનોના જંગલમાં ગુજરાતના સિંહ તો મોકલ્યા પણ 24 ગામને બરબાદ કરી દીધા