લોથલ બંદરનું સંગ્રહાલય – રાષ્ટ્રિય સમુદ્રી વારસા સંકુલનું ખર્ચ 4500 કરોડ
અમદાવાદ 3 જૂલાઈ 2023 લોથલ બંદરનું સંગ્રહાલય રાષ્ટ્રિય સમુદ્રી વારસા સંકુલ – નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) ભારતના વૈવિધ્યસભર દરિયાઇ ઇતિહાસને શીખવા અને સમજવા માટેનું કેન્દ્ર બની રહ્યું છે. રૂ.4500 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ આ NMHC કોમ્પ્લેક્સ 400 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. વિશ્વનું સૌથી ઊંચું લાઇટહાઉસ મ્યુઝિયમ, એશિયાનું સૌથી મોટું અંડર વોટર મરીન મ્યુઝિયમ અને … Continue reading લોથલ બંદરનું સંગ્રહાલય – રાષ્ટ્રિય સમુદ્રી વારસા સંકુલનું ખર્ચ 4500 કરોડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed